<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

રેસકોર્ષ સ્‍વીમીંગ પુલનું રીનોવેશન કે દી' પુરૂ થશે? તરવૈયાઓમાં ભારે કચવાટ

 

રાજકોટઃ શહેરની મધ્‍યમાં રેસકોર્ષ સ્‍નાનાગારનું રીનોવેશન કામ ચાલુ હોવાથી તરવૈયાઓને અન્‍ય પુલમાં શીફટ કરવામાં આવ્‍યા છે. જો કે રીનોવેશન કામ ખુબજ ધીમુ ચાલતુ હોવાથી રેસકોર્ષ સ્‍નાનાગાર ના સભ્‍યોમાં કચવાટ જોવા મળી રહયો છે. તંત્ર મુજબ સ્‍વીમીંગપુલ નું કામ શરૂ કર્યા બાદ બીજા પણ કામો નિકળી પડતા રીનોવેશનમાં મોડુ થઇ રહયું છે. તંત્ર દ્રારા કામ શરૂ કરતા પહેલા ૬ થી ૭ મહિનાની મુદત કોન્‍ટ્રાકટરને આપવામાં આવી હતી. (તસવીરઃઅશોક બગથરીયા)

(3:42 PM IST)