તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 14th November 2024
સહકાર સપ્તાહનો પ્રારંભઃ સહકાર ભારતી અને મહાનગરપાલીકા દ્વારા ચાર વિભાગોમાં શ્રેણીબધ્ધ કાર્યક્રમો
સહકાર સપ્તાહનો પ્રારંભઃ સહકાર ભારતી અને મહાનગરપાલીકા દ્વારા ચાર વિભાગોમાં શ્રેણીબધ્ધ કાર્યક્રમો

રાજકોટ તા. ૧૪: પુરા રાજ્યમાં સહકાર સપ્તાહ ઉજવાય રહ્યું છે ત્યારે રાજકોટ મહાનગર અને તેના ચાર વિભાગોની ટીમ સ્વતંત્ર રીતે સહકારિતા ને લોકભોગ્ય બનાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં રાજકોટ ની ૧૫૦ થી વધું મંડળીઓ જોડાશેર્.ંઆજે ર્ંપ્રથમ દિવસે સહકારનો સપ્તરંગી ધ્વજ આરોહણ માધવ ભવન ખાતે થશે.બાદમાં ચારે ય ઝોનમાં પ્રશિક્ષણ કાર્યક્રમો તથા સહકાર મિલન તોહમિલન,જેવા સમારોહ યોજાશે. આજે
તા. ૧૪ના ગુરૂવારે સવારે ૮-૩૦ વાગે, સહકાર ધ્વજારોહણ ડો, પ્રકાશભાઈ મોઢાના અધ્યક્ષ સ્થાને માધવ શરાફી મંડળી સ્વામિનારાયણ મંદિર સામે કરવામાં આવેલ. કાલે તા. ૧૫ના શુક્રવારે સાંજે ૬ કલાકે ર્ંઉત્તર ઝોન ધારાસભા-૭૧ વિસ્તાર વક્તા કમલેશભાઈ બલભદ્ર ર મારુતિ વિસ્તાર કુટુંબ પ્રબોધન સંયોજક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્થળઃ આન ક્રેડિટ કો્,ઓ,સોસાયટી સુવર્ણ ભૂમિ કોમ્પલેક્ષ, એફ.૩૩, સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે સ્પીડવેલ ચોક અંબિકા ટાઉન સ્વીપ,મવડી, શ્રી જેનીશ ભાઈ સીણોજીયા ૯૯૧૩૮૯૦૮૬૦
તા. ૧૬ના શનિવારે સાંજે૬ થી૮ ર્ંસહકારી શ્રેષ્ઠીઓનુ સ્નેહમિલન ,પૂર્વ ઝોન,ધારાસભા-૬૮વિસ્તાર્રં, શ્રી પંકજભાઈ રાવલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘશ્રી અરિહંત શરાફી સહકારી મંડળી ૨૦૪ અરિહંતબિઝનેસ સેન્ટર, ગુંદાવાડી પોલીસ ચોકી સામે કેનાલ રોડ, શ્રી હર્ષિલ ભાઈ શાહ ૯૯૦૪૦૮૬૪૨૯
તા. ૧૮ના સોમવારે સાંજે ૫ થી ૬, ર્ંપヘુિમ ઝોન ધારાસભા-૬ર્૯ં, નરેન્દ્ર ભાઈ દવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર ઙ્કાંત વ્યવસ્થા પ્રમુખ ધનવર્ષા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી જાસલ કોમ્પલેક્ષ ૧૫૫ નાણાવટી ચોક આઇસીઆઇસી બેંક ઉપર શ્રી ગિરિરાજસિંહ જાડેજા ૯૮૭૯૩ ૩૭૯૧૧.
તા,-૧૯ના મંગળવારે ર્ંદક્ષિણ ઝોન ધારાસભા-૭૦ વિસ્તાર્રં, સાંજે૬. વકતાશ્રી વિનોદભાઈ બરોચિયા, પૂર્વ પ્રદેશ મહામંત્રી,શિવ જ્યોત ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી ૧૦૫ એ વિંગ, એમ ફ્લોર, ઓમ ડેકોરા નાઇન સ્કેવેર, મારવાડી બિલ્ડીંગ બાજુમાં નાના મોવા રોડ શ્રી યશભાઈ સોજીત્રા ૯૭૩૭૯૦૦૦૯
સહકાર સપ્તાહ ને સફળ બનાવવા સહકાર ભારતી રાજકોટ મહાનગરનાઅધ્યક્ષ ડો્એન. ડી.શીલુ(માધવ શરાફી મંડળી). ઉપાધ્યક્ષ નાથાભાઈ ટોળીયા(શ્રી લક્ષ્મી શરાફી મંડળી મહામંત્રી જયેશભાઈ સંઘાણી રાજકોટ નાગરિક સહકારી બેંક કાલાવડ રોડ બ્રાન્ચ સહ કન્વીનર, ખજાનચી અનિરુદ્ધભાઈ નથવાણી સદગુરુ ક્રેડિટ કો-ઓપરેટીવ, મહિલા સંયોજક નિશાબેન પીલોજપરા અર્બન કોપરેટીવ બેંક સંયોજક દિપકભાઈ પટેલ ડિરેક્ટર વિજય કોમર્શિયલ બેંક, સહસંયોજક શ્રી દિપકભાઈ મકવાણા ડિરેક્ટર રાજકોટ નાગરિક સહકારી બેંક.
ક્રેડિટ સોસાયટી સંયોજક પ્રવીણભાઈ નિમાવત અવધૂત ક્રેડિટ કોપરેટીવ સોસાયટી સહ સંયોજક હરગોપાલસિંહ જાડેજા શિવ શક્તિ શરાફી મંડળી, કર્મચારી સોસાયટી સંયોજક રાજુભાઈ ત્રિવેદી મેડિકલ કોલેજ કર્મચારી સોસાયટી સહસંયોજક વિનોદભાઈ કનેરિયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી સોસાયટી હાઉસિંગ સોસાયટીસંયોજક યુવરાજસિંહ ગોહિલ પ્રમુખ શિવધામ સોસાયટી સહસંયોજક નારણભાઈ ફુલતરીયા જહેમત ઉઠાવી રહ્યા છે.
ઝોન-૪માં પૂર્વ ઝોનધારાસભા-૬૮ વિસ્તારમાં પ્રમુખ વિભાભાઈ મિયાત્રા પુરુષાર્થ ક્રેડિટ કો-ઓ. સોસાયટી ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ ગોહેલ શ્રી ખોડીયાર ક્રેડિટ સોસાયટી,મંત્રી એડવોકેટ હર્ષિલભાઈ પિયુષભાઈ શાહ અરિહંત શરાફી સહકારી મંડળી દક્ષિણ ઝોન ધારાસભ્ય૭૦ વિસ્તાર પ્રમુખ યશભાઈ સોજીત્રા શિવજ્યોત ક્રેડિટ કો્ સોસાયટી, ઉપપ્રમુખ ધમભાઈ જાડેજા, કળષ્ણમન ક્રેડિટ કો-ઓ્ સોસાયટી, મંત્રી અર્જુનભાઈ ડાંગર બાલાજી ક્રે,સોસાયટી ખજાનચી શ્રી રમેશભાઈ ચાવડા ઘનશ્યામ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી મહિલા સંયોજક શ્રીમતી કુંદનબેન અનિલભાઈ ભટ્ટ ડિરેક્ટર વિજય કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક ઝોન પヘમિ ધારાસભ્ય ૬૯ વિસ્તાર પ્રમુખ ગિરિરાજસિંહ જાડેજા ધનવર્ષા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી ઉપપ્રમુખ શ્રી હરેશભાઈ ભટ્ટ રુદ્રા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી મંત્રી શ્રી હિંદુભાઈ વાઘેલા લક્ષ્મી ધારા ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી ખજાનચી એડવોકેટ અનિરુદ્ધભાઈ મીયાત્રા રાજ ખોડલ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી કારોબારી સભ્યો જતીનભાઈ સુધીરભાઈ જોશી સૌરાષ્ટ્ર શરાફી સહકારી મંડળી,શ્રી નીતિનભાઈ મહેતા, શ્રી જોરુભા ખાચર સૂર્ય શક્તિ શરાફી સહકારી મંડળી, શ્રી વિજયભાઈ કોઠારી, ઉત્તર ઝોન ધારાસભ્યો ૭૧ગ્રામ્ય વિસ્તાર પ્રમુખ પ્રદ્યુમનસિંહ જાડેજાશ્રી મવડી જૂથ સેવા સહકારી મંડળી લિ., ઉપપ્રમુખ શ્રી જગદીશભાઈભંડેરી એચ .બી .એસ. ક્રેડિટ કોપરેટીવ સોસાયટી મંત્રી જેનિશભાઈ શિનોજિયા આન ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી, ખજાનચી આશિષભાઈ પોપટાણી મોર લાઇફ ક્રેડિટ કોર્પોરેટિવ સોસાયટી કારોબારી સભ્ય શ્રી અરૂણભાઇ નિર્મળ. માર્ગદર્શક રાજદીપસિંહ જાડેજા શ્રીમવડી જૂથ સેવાસહકારી મંડળીલી., કાર્યક્રમને સફળ બનાવવા જેમાં ઉઠાવી રહ્યા છે.
(4:13 PM IST)










