<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

એમેઝોન અને કિન્‍ડલે ઉપર રાજકોટના સિનિયર વકીલ બાબુલાલ માકડીયાની બુક પ્રકાશિત

‘‘ગ્‍લોબલાઈઝેશ એન્‍ડ ગોવરનન્‍સઃઇસુ એસ એન્‍ડ પ્રોસ્‍પેકટસ''નામનું બુક પ્રકાશિત કરી પ્રથમ ગુજરાતી એનઆરઆઇનું બહુમાન

રાજકોટઃ વિશ્વભર માં લાખો ગ્રાહકો ધરાવનાર પ્‍લેટફોર્મ એમેઝોન અને કિન્‍ડલે એ રાજકોટ ના સિનિયર વકીલ બાબુલાલ માકડિયા ની પ્રથમ બુક ‘‘ગ્‍લાબલિઝિશન એન્‍ડ ગોવરનન્‍સઃઇસુએસ એન્‍ડ પ્રોસ્‍પેકટસ'' ન પ્રકાશિત કરી પ્રથમ ગુજરાતી  એનઆરઆઇ નું બહુમાન  કરેલ  છે.

આ બુક માં બાબુલાલ માકડીયા એ વિશ્વ ના નાના મોટા યુદ્ધો જેવા કે બે વિશ્વ઼઼઼઼ યુદ્ધ ઼઼અને ગૃહ યુધ્‍ધો તેમજ હોલોકાસ્‍ત જેવા ઼યુધ્‍ધો અને કલહ ને કારણે જગત ઉપર સતત ખતરો અને વિકાસ પ્રક્રિયા માં અવરોધ ને કારણે આપણે અનુસરેલા માર્ગ માં ફેરફાર કરવા ની ફરજ પાડી છે જે આપણને બેરોજગારી,ભૂખમરો ,અને તીવ્ર  અસમાનતા અને આબોહવા નું પરિવર્તન કરવા તરફ ધકેલી દીધા છે આના પરિણામે માનવજીવનના દરેક ક્ષેત્ર માં દરેક જગ્‍યા એ વિવિધ પ્રકાર ની આફતો આવે છે!!માત્ર રાજ્‍ય ના જ નહિ  પરંતુ બજાર ની પ્રક્રિયા ઓ માં પણ શુંશાશન ની વ્‍યવસ્‍થા દ્રારા જ આના ઉકેલ લાવી શકાય છે

તેથી વ્‍યકિત અને સમાજ ની રાજકિય ,સામાજિક ,અને આર્થિક સ્‍વતંત્રતા પર ભાર મુકતા સુસાસન ના વિચારો નું અન્‍વેષણ કરવું અનિવાર્ય બનયુ છે

આ પુસ્‍તક માં બાબુલાલ માકડીયા (મો. ૭૩૨૪૦ ૭૩૫૯૯)એ ગોવરનન્‍સ ના તત્‍વો સમજાવવાનો પ્રયત્‍ન કરેલ છે.રાજય અને બજાર માનવીય હોઇ શકે છે અને તમામ વ્‍યકિતઓ માટે તેમાં બતાવેલા રસ્‍તાઓથી મુક્‍તિ સાધન બની શકે છે જો આપણે વ્‍યકિતગત  અસ્‍તિત્‍વ ને અને તેના અંગો ને કેન્‍દ્ર પર રાખી ને માનવ સુખાકારી માટે શાસન માટે ના સાધનોની રચના કરી શકીયે ર્ર્ર્તો!!

આ પુસ્‍તક માં બાબુલાલ માકડીયા એ સામાન્‍ય વાંચકો ને લક્ષ માં રાખી ન વિશ્વ ની વાસ્‍તવિકતા ને સમજાવવા અને બધા મનુષ્‍યો માટે વિશ્વ ના ઉતમ વિચારી આપવા નો પ્રયત્‍ન કરેલ છે.ેતેમ યાદીમાં જણાવ્‍યું છે.     

(4:17 PM IST)