તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
હેમુગઢવી હોલ ખાતેના એ.સી. હોલમાં ફીનીકસ સર્કલની મજા માણો : એક એકથી ચડીયાતા કરતબો
મહેન્દ્ર શાહ અને ધિરેન શાહ દ્વારા નવતર પ્રયોગ : દેશભરમાંથી કલાકારો આવ્યા

રાજકોટ : આ એક નવું જ પ્રકારનું સર્કલ છે. જે તેમને મેદાનમાંથી એરકંડીશન હોલમાં સુરતના પ્રસિધ્ધ ઓરગેનાઇઝર મહેન્દ્ર શાહ અને ધીરેન શાહ રાજકોટમાં પહેલી જ વાર હોલમાં લઇ આવ્યા છે. જેમાં ભારતભરના પ્રસિધ્ધ કુશળ કળાકારો જેમકે મણીપુર આસામ મુંબઇ, દિલ્હી, હૈદરાબાદ, ત્રીપુરા, કોલકતા વેસ્ટ બંગલા, કેરાલા વિગેરે સ્ટેટના વિવિધ ભાગોમાંથી આવેલા જાજરમાન કલાકારો એક એક થી ચડીયાતા સર્કલના કાર્યક્રમો રજૂ કરશે. આરામ દાયક સીટ વ્યવસ્થા થ્રી.ડી. લાઇટીંગ વ્યવસ્થા આપને મંત્રમુગ્ધ કરશે. દરેક આઇટમોમાં પ્રેક્ષકોના તાળીઓના ગડગડાટ મેળવતો ભારતનો પહેલો એરકંડીશન હોલમાં ભવ્ય શો યોજાયેલ છે. સૌને ફિનીકસ સર્કલ માણવા યાદીમાં જણાવાયું છે.
(4:23 PM IST)










