<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

નયનાબેને ‘નિશાન' લઇ તીર તાંકયું

રાજકોટ : શહેરના બહુમાળી ભવન ચોકને આજે મ્‍યુનિસીપલ કોર્પોરેશન દ્વારા ઝારખંડના ક્રાંતિકારી સ્‍વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાના નામ સાથે જોડી નામકરણ કરવામાં આવ્‍યું છે.આ પ્રસંગે ઉપસ્‍થિત મેયર નયનાબેન પેઢડીયાએ પ્રતિકાત્‍મક તિર કામઠુ ધારણ કરી નિશાન લીધું હતું. સ્‍થાનીક પરિસ્‍થિતિમાં મેયરે નિશાન લેવા જેવુ ઘણું છે. બાજુમાં ધારાસભ્‍ય દર્ર્શિતા શાહ ઉપસ્‍થિત છે. મેયર પણ સમજે છે કે નિશાન ચુક માફ, નહિ નીચુ નિશાન.

(4:54 PM IST)