<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

અન્‍ડરબ્રીજ- ઓવરબ્રીજમાં થીમ બેઇઝ પેઇન્‍ટીંગ

રાજકોટઃ શહેરના ત્રણેય ઝોનમાં મનપા દ્વારા બ્‍યુટીફીકેશન ઝુંબેશ અંતર્ગત વિવિધ વિસ્‍તારોના રોડ-રસ્‍તા ઉપર કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત અન્‍ડરબ્રીજ-ઓવરબ્રીજની દિવાલો પર વિવિધ થીમ બેઇઝ પેઇન્‍ટીંગનો પ્રારંભ થયો છે. આમ્રપાલી અન્‍ડરબ્રીજ ખાતે આવાસ યોજના, દ્વારકાનો સુદર્શન ચક્રબીજ તથા બુલેટ ટ્રેનની થીમ ઉપર ચિત્રોનું ચાલી રહેલ કામ ઉપરોકત તસ્‍વીરમાં દર્શાય છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:32 PM IST)