તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 18th November 2024
રાજકોટ એસ.આર.કે. યુનિવર્સની શાહરૂખ સાથે મુલાકાત

રાજકોટઃ તાજેતરમાં બોલીવુડ કિંગખાન એસ.આર.કે. -શાહરૂખ ખાન પ૯ માં જન્મદિવસની ઉજવણી મુંબઇ ખાતે ઓડીટેરીયમ ખાતે કરવામાં આવેલ જેમાં કિંગ ખાને પોતાના રપ૦૦ ફ્રેન્ડસ સાથે રપ મીનીટ સુધી મુલાકાત કરેલ,આ પ્રસંગે રાજકોટએસ.આર.કે. યુનિવર્સ ના સતાર કે. સમા, હાર્દિક પટેલ સામેલ હતા. શાહરૂખે તમામ ગ્રુપ સાથે સામુહીક ફોટોગ્રાફી કરેલ. તેમજ આવેલ તમામ લોકોને રીટર્ન ગીફટ સાથે વિદાય આપી હતી. તેમ મીડીયા ઇનચાર્જ મારફાણી વાહિદે યાદીમાં જણાવેલ છે.
(3:18 PM IST)










