News of Monday, 18th November 2024
આધ્યા ઇન્ટરનેશનલ (@ સ્વીટુ ચોકલેટ) નો પ્રારંભ
હવે રાજકોટીયન્સને મળશે દેશ-વિદેશની ચોકલેટનો અનોખો આનંદઃ રૂા. ૫૦ થી લઇ ૧૮ હજાર સુધીની રેન્જઃ ગિફટ બાસ્કેટની પણ સુવિધા

રાજકોટઃ શહેરની મધ્યે મોટી ટાંકી ચોક અકિલા પ્રેસની સામે આધ્યા ઇન્ટરનેશનલ @... સ્વીટુ ચોકલેટનો પ્રારંભ થયો છે. દેશ-વિદેશની ઇમ્પોટેડ બ્રાન્ડના તેઓ ઓર્થોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટર છે. ‘‘આધ્યા ઇન્ટરનેશનલ'' માં રંગીલા રાજકોટીયન્સને ઇન્ડિયન ચોકલેટ, ઇન્ટરનેશનલ ચોકલેટ જેમકે દુબઇ, ઇટાલી, યુકે, યુએસ, સ્વીત્ઝરલેન્ડ, બેલ્જીયમ, ટર્કી, ફ્રાન્સ, જર્મની સહિતના દેશોના પ્રીમીયમ ચોકલેટ હવે આધ્યા ઇન્ટરનેશનલ @... સ્વીટુ ચોકલેટમાં મળી રહેશે તેમજ સાથે ઇન્ડિયન એન્ડ ઇન્ટરનેશનલ ગિફટ બાસ્કેટ, બર્થડે ગિફટ બાસ્કેટ, મેરેજ ગિફટ, બાસ્કેટ, કોર્પોરેટ ગિફટ બાસ્કેટની પ્રીમીયમ રેન્જ જે ૫૦ રૂા. થી લઇને ૧૮ હજાર રૂા. તેથી વધુ રેન્જની ઉપલબ્ધ બનશે. ચોકલેટ અને ગિફટ બાસ્કેટની અવનવી વેરાઇટી તેમ જણાવાયું છે. હોમ ડિલિવરી સાથે મળી રહેશે. પ્રોડકટ અને ગિફિટંગ બાસ્કેટ જોવા માટે વોટ્્સએપ ૯પ૩૭ર ૮૦૯૮૦ હાર્દિક ઓડેદરા. તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે આધ્યા ઇન્ટરનેશનલ @...સ્વીટુ ચોકલેટના ઓનર દેવજીભાઇ ઓડદરા અને હાર્દિક ઓડેદરા નજરે પડે છે.
(3:41 PM IST)










