<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

રાજકોટ લોકસભા ચૂંટણીઃ વધૂ પ કરોડની ગ્રાંટઃ ફાળવણુ ચૂંટણીપંચઃ હજુ રાા થી ૩ કરોડની બાકી

હવે વિડીયોગ્રાફી - મંડપ - ખાણીપીણીના નાણા ચૂકવવાના બાકી

રાજકોટ લોકસભા ચુંટણીમાં અંદાજે ૧ર થી ૧૩ કરોડનાં  કલેકટર તંત્રને ખર્ચ થયો, તેમાં કુલ ૮ કરોડની ગ્રાંટ લેવાની બાકી હતી, જે ચુંટણી પંચે તેમાંથી પ કરોડ જેવી રકમ ફાળવી દેતા હવે રાા થી ૩ કરોડની ગ્રાંટ બાકી રહેશેઃ ૮૦ ટકા લોકોને નાણા ચૂકવી દેતું તંત્રઃ હવે વિડીયોગ્રાફી - મંડપ કોન્‍ટ્રાકટ તથા ખાણીપીણીના નાણા ચૂકવવાના બાકીઃ બાકી રહેતી ગ્રાંટ આવી ગયે તે પણ ચૂકવાઇ જશે.                                         

(3:59 PM IST)