<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

સદ્‌ગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા.ની મયુર શાહના નિવાસે પધરામણી

 

રાજકોટ : ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. જગદીશમુનિ મ.સા.ના સુશિષ્‍ય સદ્‌્‌ગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા.એ આજે રાજકોટમાં સ્‍થિરતા દરમિયાન જૈન અગ્રણી-શહેર ભાજપ કોષાધ્‍યક્ષ મયુર શાહ (મો. ૯૪ર૮ર ૦૦૦૭પ) ના નિવાસસ્‍થાને પગલા કર્યા હતા. પૂ. ગુરૂદેવે શાહ પરિવારને આર્શીવચન પાઠવી માંગલીક ફરમાવ્‍યું હતું.

(4:09 PM IST)