<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

મહાપાલિકાના પદાધિકારીઓ દ્વારા ઈન્‍દીરાજીને ફુલહાર

શ્રીમતી ઇન્‍દીરા ગાંધીની ૧૦૭મી જન્‍મજયંતિ પ્રસંગે તેઓની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી, રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ દ્વારા મસ્‍તક નમન અને પ્રણામ કરવામાં આવેલ. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મેયર નયનાબેન પેઢડીયા, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, દંડક મનિષભાઈ રાડીયા, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉઘરેજા, કોર્પોરેટર વિનુભાઈ સોરઠીયા, નરેન્‍દ્રસિંહ વાઘેલા, વશરામભાઇ સાગઠીયા, મેનેજર કે.બી.ઉનાવા વગેરે ઉપસ્‍થિત રહી પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી

 

(2:45 PM IST)