<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

રાજકોટ એમ્‍સના પૂર્વ રેસીડેન્‍સ ડો.આદિત્‍ય કુલકર્ણી પરિવારે લોકશાહી ફરજ નીભાવી

રાજકોટ : મહારાષ્‍ટ્ર વિધાનસભાની તમામ ૨૮૮  બેઠકો માટે આજે મતદાન યોજાયુ હતુ ત્‍યારે મૂળ મહારાષ્‍ટ્રના છત્રપતી સંભાજીનગર(ઔરંગાબાદ)ના  અને રાજકોટ એમ્‍સના પૂર્વ રેસીડેન્‍સ ડો. આદિત્‍ય કુલકર્ણીએ  તેમના પરિવાર સાથે છત્રપતિ સંભાજીનગરની  પશ્ચિમ બેઠકમાં મતદાન કરી લોકશાહી પર્વની ફરજ બજાવી છે. ઉપરોક્‍ત તસવીરોમાં ડાબી બાજુ ડો. આદિત્‍ય કુલકર્ણી  તેમના માતૃશ્રી સવિતાબેન તથા પિતાશ્રી ડો. દિવાકરભાઈ  નજર પડે છે અને કુલકર્ણી પરિવારે રાષ્‍ટ્ર હિતમાં મતદાન કરવા અપીલ પણ કરી હતી.

(3:59 PM IST)