<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

મ્‍યુ. કોર્પોરેશન ચોકથી ત્રીકોણબાગ સુધી રસ્‍તા પર ઓઇલ ઢોળાતા દસ ટુ-વ્‍હીલર સ્‍લીપ થયા

ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી ઓઇલ દૂર કર્યુ

રાજકોટઃ શહેરના ઢેબર રોડ પર મ્‍યુનિસિપલ કોર્પોરેશન ચોકથી ત્રીકોણ બાગ સુધી સવારે કોઇ વાહન માંથી ઓઇલ ઢોળતા  ઓઇલ રસ્‍તાપર પ્રસરી જતા પસાર થતા દસ ટુ-વ્‍હીલર સ્‍લીપ થતા સામાન્‍ય ઇજાઓ થઇ હતી. કોઇ રાહદારીએ ફાયરબ્રિગેમાં જાણ કરતા ફાયરબ્રિગેડમાં સ્‍ટાફ એક ફાયર ફાયટર સાથે સ્‍થળપર પહોંચી પાણીનો મારો ચલાવી ઓઇલ દુર કરી ટ્રાફીક કલીયર કરાવ્‍યો હતો. આસપાસના દુકાનદારોએ કોર્પોરેશન ચોક પાસે  ટુ- વ્‍હીલ ચાલકોને રોકી ટ્રાફીક ફાયવર્ટ કરાવ્‍યો હતો. (તસ્‍વીરઃ- સંદીપ બગથરીયા)

(3:39 PM IST)