<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

રાજકોટમાં મંગળથી કારા વેડીંગ એક્‍ઝિબીશન : શોપીંગનો અવસર

 

(કેતન ખત્રી) અમદાવાદ તા. ૨૩ : ખ્‍યાતનામ પેઢીઓના આભૂષણો ઘર આંગણે ખરીદવાની અમૂલ્‍ય તક મળી રહે તેવા હેતુથી રાજકોટમાં હોટલ સૈયાજી ખાતે આગામી તા. ૨૬ અને ૨૭ ના ‘કારા વેડીંગ એક્‍ઝિબીશનનું આયોજન કરાયુ છે.

જેમાં ડાયમંડ જવેલરી, ગોલ્‍ડ જવેલરી, ડિઝાઇનર ગારમેન્‍ટ એસેસરીઝ સહીતનું અવનવુ કલેકશન ઉપલબ્‍ધ હશે. અમદાવાદની લાઇમલાઇટ ઝવેરાત, કોલકતાની નીડલે ટ્રેડ, અમૃતસરથી સારારા ગરર, લખનૌથી એકતાર, ભાગલપુરથી એલીના, મુંબઇથી ડમસેલ, ઇન્‍દોરથી અમનસિંઘ સુરતથી આધ્‍યા-ખુશ, કોલકતાથી વિરાંચી, દિલ્‍હીથી મારામિકો, બનારસથી નૂરનીયત, બુટીકમાં અવનવા કલેકશન માટે નાઝ બુટીક, કાશ્‍મીરથી પદશમીના, બેંગ્‍લોરથી વીમા દીલીપ, દિલ્‍હીથી ક્રિતીકાસિંઘ રાજકોટમાં વેડીંગ માટેનું અનોખુ કલેકશન લઇને આવી રહ્યા છે.

રૂકસાર દાસ્‍તાન દ્વારા આયોજીતઆ એક્‍ઝિબીશનનો સમય તા. ૨૬ અને ૨૭ સવારે ૧૦ થી રાત્રે ૮ સુધીનો રહેશે

(2:21 PM IST)