<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

કેનેરા બેંક દ્વારા આઉટરીચ પ્રોગ્રામ

રાજકોટઃ કેનેરા બેંક રાજકોટ રીજીયન દ્વારા હાથ ધરવામાં આવેલ એમએસએમઇ કલસ્‍ટર અને આઉટરીચ પ્રોગ્રામને અનુરૂપ એમએસએમઇ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેમાં સમગ્ર ભારતના ૧૪૯ કલસ્‍ટરોએ ભાગ લીધો હતો. કેનેરા બેંક પ્રાદેશીક કચેરી રાજકોટ દ્વારા બેંગલોર ખાતે કેનેરા બેંકની મુખ્‍ય કચેરી, એમએસએમઇ વિંગના જનરલ મેનેજર સુનિલકુમાર યાદવની અધ્‍યક્ષતામાં પ્રોગ્રામનું સંકલન કરવામાં આવ્‍યું હતું. મોરબી કલસ્‍ટરમાંથી જ રપ થી વધુ સાહસિકોને ૧૧૪ કરોડની મંજુરી આપવામાં આવી હતી

(2:24 PM IST)