તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
રૈયા રોડ ચોકડીએ દૂધના ટેન્કરની કેબીન નમી જતાં બંધ પડયુ઼ઃ થોડીવાર માટે ટ્રાફિક જામ થયો

રાજકોટઃ શહેરની રૈયા ચોકડીના ઓવર બ્રીજ નજીક દૂધના ટેન્કરની આગળની ડ્રાઇવર કેબીન એકાએક નીચે નમી જતાં ટેન્કર રોડ પર બંધ પડી જતાં થોડીવાર માટે ટ્રાફિક જામ થઇ જતાં ટ્રાફિક પોલીસે પહોંચી વાહન સાઇડમાં લેવડાવી ટ્રાફિક ક્લીયર કરાવવા તજવીજ કરી હતી. તે દ્રશ્યો તસ્વીરમાં જોઇ શકાય છે.
(3:14 PM IST)










