તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
શ્રી કૃષ્ણ ચિકિત્સાલયમાં હોમિયોપેથીક નિષ્ણાંતની સારવાર

રાજકોટઃ શ્રી લોહાણા સેવા મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રીકૃષ્ણ ચિકિત્સાલય (કનકરોડ, એસ.ટી.પાછળ)ખાતેના કોટક હોમિયોપેથિક વિભાગમાં દર સોમવારે સાંજે પ થી પ ડો.એન.જે.મેઘાણી તેમજ હોમિયોપેથિક નિષ્ણાંત ડો.અજયસિંહ ઝાલા દર મંગળવારે સાંજે ૪ થી પ સેવા આપે છે. વિના મુલ્યે દવા અપાશે. ફોન.૦ર૮૧-રરર૩૦૮પ.
(3:41 PM IST)










