તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
કાલે મુખ્યમંત્રી નહિ આવે માત્ર રાજયપાલ આવશે

રાજકોટમાં યોજાયેલ મોરારીબાપુની કથામાં કાલે મુખ્યમંત્રી તથા રાજયપાલ આવવાના હતાઃ પરંતુ અગમ્ય કારણોસર ભૂપેન્દ્રભાઇ પટેલની મુલાકાત કેન્સલ થઇ છેઃ હવે માત્ર રાજયપાલ આચાર્ય દેવવ્રતજી રાજકોટ આવશે તેમ સૂત્રો ઉમેરી રહ્યા છે.
(3:42 PM IST)










