News of Tuesday, 26th November 2024
અકિલા ન્યુઝ : ગઈ કાલે સરદારધામના અગ્રણી અને પૂર્વ નગર સેવક જયંતી સરધારા પર થયેલ હુમલામાં ખોડલધામના નરેશભાઈ પટેલ પર આક્ષેપ કર્યા બાદ ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ આપી પ્રતિક્રિયા, ઘટના ખુબજ દુઃખદ. : જુઓ વિડિયો

(1:13 PM IST)










