<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

પાટીદાર અગ્રણી જયંતિભાઈ સરધારા અને પીઆઈ સંજય પાદરીયા વચ્ચે બબાલનો મામલો : સરદાર ધામના ઉપપ્રમુખ સરધારા દ્વારા પીઆઈ પાદરિયાને ધક્કો મારવામાં આવે છે અને ત્યારબાદ પગથી લાત મારવામાં આવે છે એવા નવા સીસીટીવી ફૂટેજ આવ્યા સામે : જુઓ વિડિયો

પાર્ટી પ્લોટની અંદરના સીસીટીવીમાં સરધારા દ્વારા પ્રથમ હાથાપાઈ શરૂ કરાયાનું સામે આવ્યું

રાજકોટ : પાટીદાર અગ્રણી જયંતિભાઈ સરધારા અને પીઆઈ સંજય પાદરીયા વચ્ચે બબાલનો મામલો: વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા: પાર્ટી પ્લોટની અંદરના સીસીટીવીમાં  સરધારા દ્વારા પ્રથમ હાથાપાઈ શરૂ કરાયાનું સામે આવ્યું: સરધારા દ્વારા પીઆઈ પાદરિયાને ધક્કો મારવામાં આવે છે અને ત્યારબાદ પગથી લાત મારવામાં આવે છે એવા દ્રશ્યો આવ્યા સામે: અન્ય આગેવાનો બંનેને સમજાવતા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે: વીડિયોમાં જયંતિ સરધારા પીઆઈ સંજય પાદરીયાને ઉકસાવવાના પ્રયાસ પણ કરી રહ્યાનું દર્શાય છે.

 

(8:05 PM IST)