<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

વોર્ડનં.૧૭માં વિષાંતી સોસાયયટીમાં પેવિંગ કામનો પ્રારંભઃખાતમૂહર્ત

 

રાજકોટ!  શહેરના વોર્ડનં.૧૭માં વિષાંતી સોસાયટીમાં પૂર્વ શાસક પક્ષ નેતા અને કોર્પોરેટર વિનુભાઇ ઘવા,માર્કેટ સમિતિના ચેરમેન અને કોર્પોરેટર રવજીભાઇ મકવાણાની ગ્રાન્‍ટમાંથી પેંવિગ બ્‍લોક નાખવાનું ખાતમૂહર્ત પૂર્વ શાશક પક્ષ નેતા અને કોર્પોરેટર વિનુભાઇ  ઘવા અને કોર્પોરેટર કીર્તિબા રાણાના હસ્‍તે કરવામાં આવ્‍યું.આ પ્રસંગે વોર્ડનં.૧૭ ના વોર્ડ મહામંત્રી અજયભાઇ જાદવ, રાજકોટ શહેર ભાજપ કિશાન મોરચો લભાઇ પટેલ, શહેર બક્ષીપંચના મોરચાના મંત્રી ચંદુભાઇ ગરનારા, જીતુભાઇ વસાણી, પ્રતિકભાઇ વઘાસીયા,નયનસિંહ જાડેજા, ભૂરો કાપડીયા, મુનાભાઇ મારાજ, અશોકભાઇ કાકડીયા,  રામજીભાઇ વસૌયા, નીતિનભાઇ ફેફર, રમેશભાઇ સોજીત્રા, રતિભાઇ ઘવાઁ, આશાબેન ઘવા, નીલમબેન પાનસુરીયા, નિમિષાબેન સગપરીયા, મયુરીબેન મિષાી, જયાબેન માયાણી, હંસાબેન લુણાગરીયા, મંજુબેન કાપડિયા,ઇનુબેન કાચા,સીમાબેન જાદવ, ગીતાબેન શેખલીયા લતાવાસીઓ ઉપસ્‍થિત રહેલ.

(2:57 PM IST)