<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

નલીનચંદ્ર વલ્લભદાસ ઠકરારનુંદુઃખદ અવસાનઃ સાંજે બેસણુ - સાદડી

રાજકોટ : વલ્લભદાસ મેઘજી ઠકરાર - શીંગડાવાળાના પુત્ર નલીનચંદ્ર વલ્લભદાસ ઠકરાર (ઉ.વ.૫૯) તે ભારતીબેનના પતિ તથા ડો. કૃણાલ ઠકરાર, ડો. જય ઠકરાર, ડો. પૂજા ઠકરારના પિતાશ્રી આજરોજ તા. ૨૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્‌ગતનું બેસણુ તથા પિયર પક્ષ શ્રી લલિતભાઇ અને મુકેશભાઇ વિઠલાણી રાજકોટવાળાના બનેવીની સાદડી પણ સાથે રાખેલ છે. તા. ૨૯ શુક્રવાર સાંજે ૫ વાગ્‍યે સાંઇ કોમ્‍યુનિટી હોલ, જગન્‍નાથ ચોક, ગીરીરાજ હોસ્‍પિટલ પાસે, કાલાવડ રોડ, રાજકોટ. ડો. કૃણાલ ઠકરાર (૮૪૮૭૦ ૬૯૩૦૨), ડો. પલકબેન કૃણાલ ઠકરાર, ડો. જય ઠકરાર (૯૦૬૭૧ ૦૪૬૨૦), ડો. શિવાનીબેન જય ઠકરાર, ડો. પુજાબેન ઠકરાર,  મુળજીભાઇ વલ્લભદાસ ઠકરાર, ધીરજલાલ વલ્લભદાસ ઠકરાર, સ્‍વ. રતિલાલ વલ્લભદાસ ઠકરાર, દયાળજીભાઇ વલ્લભદાસ ઠકરાર, રાજેશભાઇ વલ્લભદાસ ઠકરાર.

(2:55 PM IST)