<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

વોર્ડનં.૧૭ની બે સોસાયટીઓમાં પેવીંગ બ્‍લોક નખાશે

 

રાજકોટ : વોર્ડનં.૧૭માં કામનાથ સોસાયટી અને વિક્રાંતિ સોસાયટીમાં પૂર્વ શાસક પક્ષ નેતા અને કોર્પોરેટર વિનુભાઈ ઘવા, માર્કેટ સમિતિ ચેરમેન અને કોર્પોરેટર રવજીભાઇ મકવાણાની ગ્રાન્‍ટમાંથી પેવિંગ બ્‍લોક નાખવાનું ખાતમુહુર્ત પૂર્વ શાસક પક્ષ નેતા અને કોર્પોરેટર વિનુભાઈ ઘવાના હસ્‍તે કરવામાં આવ્‍યું. આ પ્રસંગે વોર્ડનં.૧૭ના વોર્ડ મહામંત્રી અજયભાઇ જાદવ, શહેર ભાજપ કિશાન મોરચો ઉપપ્રમુખ વિઠલભાઈ પટેલ, શહેર બક્ષીપંચના મોરચાના મંત્રી ચંદુભાઈ ગરનારા, લવજીભાઈ પટેલ, સુરૂભા ઝાલા, સુરેશભાઈ લીંબાસીયા, વિઠલભાઈ સાવલીયા, બાબુભાઈ કાછડીયા, ચુનીભાઈ રાઠોડ, હિતેશભાઈ અમીપરા, પ્રદીપભાઈ છાયાણી, વિજયભાઈ ડોબરિયા, અનિલભાઈ રામાણી, મનીષભાઈ રાયઠા, જગદીશભાઈ લીંબાસીયા, દિનેશભાઈ રૈયાણી, મહેશભાઈ ખૂટ, નીમુબેન ટીલારા, ઉર્મિલાબેન રૈયાણી, ચંપાબેન સાવલીયા, કુંદનબેન ગોહેલ, શિલ્‍પાબેન, પારૂલબેન ભુવા, ઉષાબેન લીંબાસીયા, કંચનબેન પાનસુરીયા, લાભુબેન પરસાણા, ગીતાબેન હસોડા, લતાવાસીઓ ઉપસ્‍થિત રહેલ

(2:46 PM IST)