<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

બાર એશો.ના હાદ્દેદારોની પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ સાથે મુલાકાત

રાજકોટઃ રાજકોટ બાર એસોસિયેશન ની આગામી ચંટણીમાં પ્રમુખના ઉમેદવાર પરેશભાઇ મારૂ ઉપપ્રમુખ  સુમિત ભાઇ વોરા,સેક્રેટરી અતુલ જોશી જોઇન્‍ટ સક્રેટરી ગીરીરાજસિંહ જાડેજા ખજાનચી નૈમિશ પટેલ તથા લાઇબ્રેરી કેતનભાઇ મંડ તેમજ કારેબારી સભ્‍ય પદના ઉમેદવાર પરેશ પાદરીયા સહિતનાઓ આજે પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ સહિત નાઓ આજે પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ભરતભાઇ બોઘરા ની શુભેચ્‍છા મુલાકાત લીધેલ હતી તે પ્રસંગની તસ્‍વીર

(3:27 PM IST)