News of Monday, 2nd December 2024
મોડી રાત્રે રાજકોટ પોલીસ સમક્ષ હાજર થતા ઇન્સ્પેક્ટર પાદરીયા: જામીન ઉપર જવા દેવાયા

અત્યારે મોડી રાત્રે રાજકોટ પોલીસ સમક્ષ હાજર થતા પોલીસ ઇન્સ્પેક્ટર સંજય પાદરીયા તેમને જામીન આપ્યા નું જાણવા મળે છે અને જવા દેવામાં આવ્યા છે. પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા ઉપર થયેલ કથિત હુમલા બાબતના કેસમાં તેઓ પોલીસ સ્ટેશને હાજર થયા હતા.
(11:07 PM IST)










