<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

અકિલા ન્યુઝ : રાજકોટ ના કોઠારીયા ચોકડી થી ગોંડલ ચોકડી વચ્ચે કપચી ભરેલો ટ્રક પલ્ટી માર્યો, ટ્રક પલ્ટી મારતા રોડ પર થયો ટ્રાફિક જામ, ટ્રકને ક્રેન વડે રોડથી દૂર કરાયો. :જુઓ વિડીયો

(2:41 PM IST)