<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

જો આજે જવાબ નહીં અપાય તો કાલથી આમરણાત ઉપવાસઃ કામદાર યુનિયન

રાજકોટઃ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયા તેની આગેવાની ટીમ સાથે મનપા દ્વારા સફાઇ કામદારોની ભરતીમાં ગેર બંધારણીય નિયમ રદ કરવા અને વિવિધ મુદ્‌lઓને લઇ છેલ્લા ૩ દિવસથી ધારણા ઉપર બેઠા છે ત્‍યારે રાજકોટ કામદાર યુનિયનની આગેવાન ટીમને જો આજે યોગ્‍ય પ્રત્‍યુતર  આપવામાં નહી આવે તો આવતી કાલથી આમરણાત ઉપવાસ ઉતરી જવામાં આવશેની ચિમકી પણ કામદાર યુનિયન દ્વારા ઉચ્‍ચારાઇ હતી. 

(2:59 PM IST)