News of Wednesday, 4th December 2024
રાજકોટ કલેકટરની ચિંતન શીબીર આવતા વીકમાં યોજવા તજવીજઃ શીબીર ‘જલ્સા' શીબીર ન બને તે પ્રકારે તૈયારી કરવા આદેશો..

કલેકટરશ્રી પ્રભવ જોષીએ નિર્દેશ આપ્યો હતો કે આવતા વીકમાં ઘેલાસોમનાથ-હિંગોળગઢ આસપાસ તમામ પ્રાંત-મામલતદારો તથા અન્ય ડીપાર્ટમેન્ટના અધિકારીઓની અમે ચિંતન શીબીર યોજીશું: શીબીર ‘જલ્સા' શિબીર ન બની જાય અને ખરા અર્થમાં પ્રોજેકટ અમલવારી કરાય, પ્રવાસન સ્થળોના પ્રોજેકટ અંગે નિર્ણય લેવાય તે સંદર્ભને આખી ટીમ કામગીરી તૈયાર કરી રહી છેઃ શીબીર ૧ દિવસની રહેશે.
(3:01 PM IST)










