News of Wednesday, 4th December 2024
વોર્ડ નં. ૨ માં સૂર્ય ઘરયોજનાનો કેમ્પ યોજાયોઃ ૧૬૦ નાગરિકોને રસ
આવતી કાલે તા. ૦૫ ના વોર્ડ નં. ૨ વોર્ડ ઓફિસ ખાતે કેમ્પ યોજાશે

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા પી.જી.વી.સી.એલ.ના સંકલનથી પી.એમ.સુર્ય ઘરઃ મફત વીજળી યોજનાનો વોર્ડ વાઇઝ કેમ્પનું સવારે ૧૦: થી ૦૧: દરમ્યાન દરેક વોર્ડની ઓફિસ ખાતે કેમ્પનું આયોજન કરેલ છે. જે અંતર્ગત આજે વોર્ડ નં. ૨ માં વોર્ડ ઓફિસ ખાતે કેમ્પનું આયોજન કરેલ છે. જે અંતર્ગત આજે વોર્ડ નં. ૨ માં વોર્ડ ઓફીસ વોર્ડ ન.૨-અ ગીત ગુર્જરી સોસા. રામેશ્વર ચોક પાસે ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન પાસે, કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં અંદાજીત ૧૧૬ નાગરીકો ઉપસ્થિત રહી આ કેમ્પની સહિત માહિતી મેળવી હતી.
(3:02 PM IST)










