તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
કલેકટર પ્રભવ જોષીનો મહત્વનો નિર્ણયઃ લોક મેળામાં સ્ટોલ લેનાર મોટા યાંત્રિક સ્ટોલ ધારકોને તેમની રકમ પાછી દેવા આદેશોઃ સિકયુરીટી ડીપોઝીટના ૯ લાખ કપાશે...

રાજકોટ કલેકટરશ્રી પ્રભવ જોષીએ ‘અકિલા' સાથેની ટેલીફોનીક વાતચીતમાં ઉમેર્યુ હતું કે લોકમેળામાં સ્ટોલ લેનાર મોટી યાંત્રીક રાઇડ ધારકોને તેમનું ભરાયેલ રીફંડ પરત કરી દેવા આદેશો કર્યા છેઃ તેમણે જણાવેલ કે એસઓપી નું પાલન નહી કરનાર મોટી રાઇડના માલીકોને રીફંડ પરત અપાશેઃ પરંતુ સિકયુરીટી ડીપોઝીટના ૯ લાખ કાપી લેવાશેઃ નાના રાઇડધારકોને તથા દુકાનદારોને નાણા પરત અપાઇ ગયા છેઃ હવે પ્રાંત દ્વારા કાર્યવાહી થશે
(3:36 PM IST)










