<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

E-KYC પ્રકરણઃ રાજકોટ જીલ્લામાં હવે શિક્ષણકીટનો પણ ઉપયોગ કરાશેઃ એટીવીટીમાં રર કીટો ટ્રાન્‍સફર...

રાજકોટ જીલ્લામાં રાશનકાર્ડને ઇ-કેવાયસી પ્રકરણમાં ચારેબાજુ લાઇનો સંદર્ભને આજે પુરવઠા સચિવની કલેકટર-એડી . કટર-ડીએલઓ સાથે હાલ વીસી યોજાઇ હતીઃ વીસી બાદ કલેકટરે ‘અકિલા' ને જણાવેલ કે ઇ-કેવાયસીમાં હવે શિક્ષણને અપાયેલ કીટનો પણ ઉપયોગ કરાશે, આ ઉપરાંત ગ્રામ્‍યક્ષેત્રમાં અપાયેલ આધારકાર્ડની કીટોમાંથી બે-બે કીટ ઉપાડી કુલ રર જેટલી કીટો એટીવીટીમાં મુકી દેવાશેઃ લોકો માત્ર રેશન એપ્‍લીકેશન ઉપરથી પણ ઇ-કેવાયસી કરી શકે છે.

(3:38 PM IST)