News of Thursday, 5th December 2024
રાજકોટ શહેર પોલીસ દળના ૧૧ કોન્સ્ટેબલને હેડકોન્સ્ટેબલ તરીકે મળ્યું પ્રમોશન : જુઓ સંપૂર્ણં યાદી

રાજકોટ: શહેર પોલીસમાં ફરજ બજાવતા અનાર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલો કે જેમણે ઠરાવની જોગવાઇ અનુસાર સી.સી.સી.પરીક્ષા પાસ કરેલ હોઇ તેઓને શરતોને આધીન રહીને અનાર્મ્ડ હેડ કોન્સ્ટેબલના પગાર ધોરણ પે-લેવલમાં હેડકોન્સ્ટેબલ તરીકે ચાર્જ બઢતી આપવામાં આવે છે અને તેમના નામ આ મુજબ છે. તમામને શુભેચ્છાઓ મળી રહી છે.

(8:28 PM IST)










