<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

મંગળવારે કલેકટરના અધ્‍યક્ષપદે R.O. બેઠકઃ ર૩ મહેસૂલી મુદાઓ અંગે સમીક્ષા

૧૦મીએ બપોર બાદ લેન્‍ડ ગ્રેબીંગ મીટીંગ

આગામી ૧૯મીએ મંગળવારે કલેકટરશ્રી પ્રભવ જોષીના અધ્‍યક્ષપદે ય્‍.બ્‍. મીટીંગ યોજાશેઃ જમીન રીસર્વે-જંત્રીમાં વિસંવાદિતતા, ધાર્મિક અને અન્‍ય દબાણો-પેન્‍ડીંગ કેસો-કોર્ટના કેસો-જમીનોની માંગણી સહિત કુલ ર૩ જેટલા મહેસૂલી મુદાઓ અંગે સમીક્ષા થશેઃ ગયા મહિને પ્રાંત મામલતદારોને અપાયેલ ટાર્ગેટનો હિસાબ લેવાશે. તે જ દિવસે બપોર બાદ લેન્‍ડ ગ્રેબીંગ કમિટીની બેઠક મળશેઃ પ૦થી વધુ કેસોની સમીક્ષા કરાશે.

(2:39 PM IST)