News of Friday, 6th December 2024
બાબા રામદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફેબ્રુઆરીમાં ર૧ દીકરીઓના સમુહલગ્નઃ નામ નોંધણી

રાજકોટઃ શ્રી બાબા રામદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તા.ર૩/ર/રપ ના સર્વજ્ઞાતિય સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.
જેર્મા ર૧ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે. નામ નોંધણી તેમજ વધુ માહીતી માટે મહંતશ્રી માલદાસબાપુ ગુરૂશ્રી પુર્ણાદાસ બાપુનો બેડીનાકા ટાવર પાસે, આજી નદીના કાંઠે, રાજકોટ મો.૯૯૭૯૦ ૮૪૧૩૯/ ૮પર૯૭ ૬૯૪૦ર સંપર્ક કરી શકાય છે.
તસ્વીરમાં મહંત માલદાસ બાપુ સાથે નરસિંહદાસ કોટવાલ અને પ્રકાશ દહીયા નજરે પડે છે.
(3:03 PM IST)










