News of Friday, 6th December 2024
પરેશ મારૂની સમરસ પેનલમાં મહિલા અનામતમાં એકતાબેનની દાવેદારી બાર એસો.ની ચૂંટણીનો રંગ જામ્યો

રાજકોટ તા. ૬ :.. પરેશભાઇ મારૂની સમરસ પેનલની ટીમમાં નવમાં ઉમેદવાર તરીકે મહિલા ઉમેદવારને સ્થાન આપેલ અને એકતાબેન જોષીએ કારોબારી મેમ્બર તરીકે ફોર્મ ભરેલ હતું.
(3:23 PM IST)










