<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

રાજકોટના અનમોલ પાર્કમાં કેવલપુરી ગોસ્વામીનો આપઘાત

ગીર સોમનાથના વડનગરના યુવાને કાકાના ઘરે ફાંસો ખાઈ લીધો

રાજકોટ :ગીર સોમનાથના વડનગર હાલ આજીડેમ અનમોલ પાર્કમાં કાકાના ઘરે રહેતો અને કારખાનામાં કામ કરતો કેવલપુરી જગદીશપુરી ગોસ્વામી (ઉ.વ.22 )એ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો

 યુવાનના આપઘાત પાછળનું કારણ જાણવા આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે

(1:36 PM IST)