<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

અરુણભાઈ (એ.જી.ઓફીસ) અને સુનિલ (અકિલા પરિવાર) ના પિતાશ્રી રમેશચંદ્ર ભીખાલાલ મકવાણા (ચંદુભાઈ)નું દુઃખદ અવસાન: આવતીકાલે સોમવારે બેસણું

રાજકોટ: રમેશચંદ્ર ભીખાલાલ મકવાણા (ચંદુભાઈ) તે અરુણભાઈ મકવાણા (એ.જી.ઓફીસ મો. ૯૮૯૮૬ ૧૨૬૭૭) અને સુનિલ મકવાણા (અકિલા પરિવાર મો. ૯૭૨૫૦ ૫૫૧૯૯) ના પિતાશ્રી તથા અવીભાઈ મકવાણા (યુવા ભાજપ અગ્રણી મો. ૯૭૨૬૯ ૬૬૨૦૩)ના દાદાનું તા. ૮-૧૨-૨૦૨૪ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

સદગતનું બેસણું આવતીકાલે સોમવારે તા. ૯-૧૨-૨૦૨૪ સાંજે ૪ થી ૬ કલાકે, સ્થળઃ શ્રી ધરમેશ્વર મહાદેવ મંદિર, ધર્મનગર સોસાયટી, રાજ બેન્ક વાળી શેરી, રામાપીર ચોકડી પાસે, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

(8:21 PM IST)