તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
કલેકટર પ્રભવ જોષીનો નિર્દેશઃ જંત્રી સામેના વાંધાઓ- ઓનલાઇન તથા ઓફલાઇન બંને સ્વીકારાય છેઃ ૧૫૦ વાંધાઓ આવ્યા

બિલ્ડરોના આવેદન બાદ કલેકટરશ્રી પ્રભવ જોષીએ પત્રકારોને જણાવ્યું હતું કે, નવી જંત્રીની વિસંગતતાને બાબતે રજુઆતો લેવાઇ રહી છે, ઓનલાઇન પોર્ટલ ચાલુ જ છે. વાંધાઓ- ઓનલાઇન-ઓફલાઇન બંને સ્વીકારાય છે, આ માટે મામલતદાર- પ્રાંત- ડે.કલેકટર કચેરીઓ- સ્ટેમ્પડયુટી કચેરીમાં વ્યવસ્થા કરાઇ છે. કુલ ૧૫૦ વાંધાઓ આવ્યાનો નિર્દેશ...
(2:39 PM IST)










