<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

વિરાણી ચોકમાં કારચાલક સાથે બોલાચાલી કરી શખ્‍સે છરી બતાવતો વિડીયો વાયરલ

 

રાજકોટઃ શહેરમાં પોલીસનો ડર રહયો ન હોઇ તેમ લુખ્‍ખાતત્‍વો બેફામ બની રહ્યા છે. ત્‍યારે આજે વિરાણી ચોક પાસે એક શખ્‍સ એક કારચાલક સાથે નજીવી બાબતે બોલાચાલી કરી પોતાના એકટીવાની ડેકીમાંથી છરી કાઢી કારચાલકને બતાવતો હોવાનો વિડિયો સોશ્‍યલમીડીયામાં વાયરલ થયો હતો

(3:48 PM IST)