News of Wednesday, 11th December 2024
શનિવારે સમસ્ત રાવળ સમાજ દ્વારા પ્રથમ સમુહ લગ્નોત્સવ
ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઇ આર.બોરાણા અને ટીમ દ્વારા ભવ્ય આયોજનઃ પૂ. મનહર ભારતીબાપુ, પૂ.નારણદાસબાપુ, પૂ. શંભુનાથજી ટુંડીયાઃ વિજયભાઇ રૂપાણી, પરસોતમભાઇ રૂપાલા, રામભાઇ મોકરીયા, કેશરીદેવસિંહ ઝાલા, ભાનુબેન બાબરીયા, કુંવરજીભાઇ બાવળીયા સહીતના ઉપસ્થિત રહેશે

રાજકોટ તા.૧૦: રાજકોટનાં રેસકોર્ષ ગ્રાઉન્ડમાં તા.૧૪-૧૨-૨૪ને શનિવારે સાંજે સમસ્ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ- રાજકોટ દ્વારા પ્રમુખ ગોપાલભાઇ આર. બોરાણા અને સમગ્ર ટીમની આગેવાનીમાં પ્રથમ સમુહ લગ્નોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ શહેર તથા રાજકોટ જીલ્લામાં વસ્તા આપણા સમાજના લોકોનો સાથ-સહકાર તેમજ વિશ્વાસ સાથે સમસ્ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ- રાજકોટ દ્વારા રાજકોટ શહેરમાં પ્રથમ ભવ્ય સમુહલગ્નનું આયોજન કરાયું છે. જેમાં રાવળ સમાજની માતા-પિતા વિહોણી દિકરીઓ તેમજ જે દિકરીને માતા અથવા પિતા ન હોય તેવી કુલ સાત દિકરીઓના તા.૧૪-૧૨-૨૦૨૪ને શનિવારના રોજ પ્રભુતામાં પગલા પાડવા જઇ રહી છે. જેમાં રાવળ સમાજ દ્વારા તથા અન્ય સમાજ દ્વારા ખુબ જ ઓછા સમયમાં આ સાત દિકરીઓને કરીયાવરની તમામ વસ્તુઓનું દાન આપવામાં આવેલ છે.
શુભ લગ્નોત્સવમાં તા.૧૪-૧૨-૨૪ને શનીવારે બપોરે ર વાગ્યે શ્રી ગણેશ સ્થાપના, બપોરે ૨:૩૦ વાગ્યે જાન આગમન, સાંજે ૪ વાગ્યે હસ્તમેળાપ, રાત્રીના ૭ વાગ્યે જાનવિદાય તથા સાંજે ૫:૩૦ વાગ્યે ભોનજન સમારંભનું આયોજન કરાયું છે.
આ તકે પુ.મનહરભારતીબાપુ મુંગલપુર આશ્રમ, પ.પુ.સંતશ્રી નારણદાસબાપુ કાલભૈરવ આશ્રમ વરલ, પ.પુ. ૧૦૦૮ મહામંડલેશ્વર શંભુનાથજી ટુંડીયા ઝાંઝરકાના ગાદિપતિ દિપ પ્રાગટય કરીને આર્શિવચન પાઠવશે. આ લગ્ન ઉત્સવમાં વિધ્વાન શાષાીજી ભાગવત કથાકાર નિતીનભાઇ પંડયા (સાહિત્યરત્ન એવોર્ડ વિજેતા) શાષાોકત વિધિ વિધાનથી લગ્નવિધિ કરાવશે.
લગ્નગીતની સુરાવલી લોકગાયિકા દક્ષાબેન રાવળ તથા ગ્રુપ (બોટાદ), લોક ગાયક નરેશભાઇ રાવળ, લોકગાયક સુરેશભાઇ ભટ્ટ રેલાવશે.
આ સમુહ લગ્નોત્સવમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, સાંસદ પરસોતમભાઇ રૂપાલા, રામભાઇ મોકરીયા, કેશરીદેવસિંહ ઝાલા, રાજયના મંત્રીઓ ભાનુબેન બાબરીયા, કુંવરજીભાઇ બાવળીયા, કલેકટર પ્રભવજ જોશી, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, રમેશભાઇ ટીલાળા, જયેશભાઇ રાદડીયા, દર્શિતાબેન શાહ, ગીતાબા જયરાજસિંહ જાડેજા, જીતેન્દ્રભાઇસોમાણી, ભરતભાઇ બોઘરા, બીનાબેન આચાર્ય, ગોૈતમભાઇ ગેડીયા, મુકેશભાઇ દોશી, અલ્પેશભાઇ ઢોલરીયા, નયનાબેન પેઢડીયા, નરેન્દ્રસિંહ જાડેજા, જયમીનભાઇ ઠાકર, લીલુબેન જાદવ, મનિષભાઇ રાડીયા, જયોતિરાદિત્યસિંહ જે. જાડેજા, રાજુભાઇ ધ્રુવ, વિક્રમભાઇ પુજારા, સુરેન્દ્રસિંહ વાળા, નિલેશભાઇ જલુ, માધવભાઇ દવે, અશ્વિનભાઇ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, દેવાંગભાઇ માંકડ, નેહલભાઇ શુકલ, જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી, હિરેનભાઇ ખીમાણીયા, જયાબેન હરીભાઇ ડાંગર, વિશાલભાઇ ફાંગલીયા, હરેશભાઇ હેરભા ઉપસ્થિત રહેશે.
આ તકે સર્વે સમાજના સન્માનીત અગ્રણીઓ ખોડલધામ ટ્રસ્ટનાં નરેશભાઇ પટેલ, મયુરધ્વજસિંહ જાડેજા, લાભભાઇ ખીમાણીયા, મહેશભાઇ રાજપૂત, ઘનશ્યામભાઇ હેરભા, રાજુભાઇ પોબારૂ, ડો. નિશાંતભાઇ ચોટાઇ, ભુપતભાઇ એમ. ડાભી, ધર્મેશભાઇ જીંજુવાડીયા, મહેશભાઇ ચૌહાણ, ગોપાલભાઇ અનડકટ, વિજયભાઇ વાંક, જયપાલસિંહ રાઠોડ, અજયભાઇ ડાભી, દર્શનભાઇ પેંગ્યાતર, ભરતભાઇ દોશી, દિનેશભાઇ ચાવડા, તેજસભાઇ ત્રિવેદી, જીજ્ઞેશભાઇ સોની, સુરજભાઇ ડેર, જયભાઇ ખારા, ભીખાભાઇ પડસારીયા, કેતનભાઇ ઝરીયા, મુકેશભાઇ પરમાર, પિન્ટુભાઇ પુરબીયા, ચંદુભાઇ પરમાર, હેમતભાઇ લોખીયા, રણજીતભાઇ મુંધવા, માનસુરભાઇ વાળા, પ્રવિણભાઇ ગોગીયા, કિશોરભાઇ રાઠોડ, ડી. બી. ખીમસુરીયા, જનાબ હબીબભાઇ કટારીયા, કલ્પેશભાઇ ગમારા, પુનમભાઇ એન. ઘેડા, કશ્યપભાઇ ભટ્ટ, ભરતસિંહ જાડેજા, કાનાભાઇ ચૌહાણ,
દાતાઓનો સહયોગઃ સમાજ રત્નોને એવોર્ડ અર્પણ કરાશે
રાજકોટ તા. ૧૦ :.. સમુહલગ્નમાં જમણવારના દાતા સ્વ. બાબુભાઇ ગોવિંદભાઇ ચૌહાણ, ગ. સ્વ. રભાબેન બાબુભાઇ ચૌહાણ પરિવાર છે. કંકોત્રીના દાતા સ્વ. વનાઇબેન સવજીભાઇ પરસાણા પરિવાર છે તથા કરિયાવર સહિત માટે દાતાઓનો સહયોગ મળ્યો છે.
સમાજના રત્નો જયકિશનભાઇ જીવરાજભાઇ અમરચોળી (આસીસ્ટન ડાયરેકટર કલાસ-૧ ભાવનગર), ડો. અલ્પાબેન ડી. ભટ્ટી (અદ્યયાપક લો કોલેજ મોડાસા), સુરેશભાઇ મેલુભાઇ રાવળ (કલાસ ર નર્સીંગ ઓફીસર-એઇમ્સ-રાજકોટ), નિર્મળાબેન માણસુરભાઇ બારડ (પી. એસ. આઇ.) વિરમગામ), ડો. જાનવીબેન નિલેશભાઇ રાઠોડ (બી. પી. ટી.), ડો. જુહીબેન નિલેશભાઇ રાઠોડ (બી. પી. ટી.), કાજલબેન ભિખુભાઇ કેશુર (બી. એસ. સી. નર્સીંગ આર. એમ. સી.), ઉર્વશીબેન જયસુખભાઇ મકવાણા (એ. એન. એમ. નર્સીંગ આર. એમ. સી.), દિપકભાઇ ધીરૂભાઇ જોગેલા (પીએસઆઇ-મોરબી), રવિદેવભાઇ વાજસુરભાઇ બારડ (એએસઆઇ રાજકોટ ક.ઇઇ), નિરવભાઇ અમૃતલાલ વાણીયા (હેડ સર્વેયર આર. એમ. સી.), યશસ્વીબેન હિતેષભાઇ બોડા (એડવોકેટ), ક્રિષ્નાબેન વિનોદભાઇ ભોજક (એડવોકેટ), સપનાબેન હરેશભાઇ જાદવ (એડવોકેટ) ને એવોર્ડ અપાશે.
સમુહલગ્ન માટે ટીમ કાર્યરત
રાજેશભાઈ બોરાણા (સ્થાપક)-અદયક્ષ ગોપાલભાઈ બોરાણા-પ્રમુખ, મહેશભાઈ ગોહેલ-મંત્રી, ધર્મેશભાઈ સોઢા-સહમંત્રી, રાજેન્દ્રભાઈ સોઢા-ખજાનચી, નિરવભાઈ વાણીયા-ટ્રસ્ટી, નરેશભાઈ મેર-ટ્રસ્ટી, લક્ષ્મણભાઈ પરમાર-ટ્રસ્ટી, મેહુલભાઈ ગોહેલ-ટ્રસ્ટી, અમુભાઈ સોઢા, ખીમજીભાઈ સોઢા, મનુભાઈ ગોહેલ, કમલેશભાઇ એચ. મચ્છોયા, સુનિલભાઈ , પેથાણી, દિવ્યેશભાઈ ભોજક, હરીશભાઈ જોગેલા., વિનુભાઈ ભોજક, મુકેશભાઈ ભોજક, દિપકભાઇ બોડા, મુકેશભાઈ બોડા, જયદેવભાઇ બોડા, જીતેન્દ્રભાઇ વાણીયા, દિલીપભાઈ બોરાણા, જીતુભાઈ બોડા, સુનિલભાઈ બોરાણા, ધિરેનભાઈ ચૌહાણ, મનોજભાઈ મિયાત્રા, મેહુલભાઈ જોગયાણી, જયદીપભાઈ જોગયાણી, હિતેષભાઈ, પેથાણી, રાકેશભાઇ વાળા, હિતેનભાઈ કેશુર, ાહુલભાઈ કેશુર, અંકિતભાઈ ગોહેલ, આકાશભાઇ વડસખા, અભિષેકભાઇ રાઠોડ, કિશનભાઇ બોરાણા, અંકિતભાઈ બોરાણા, લાલજીભાઈ ભોજક, પ્રકાશભાઈ જોગેલા, ચેતનભાઈ રાઠોડ, વિશાલભાઈ જોગીયાણી, હરેશભાઈ ભોજક, હિરેનભાઈ ભોજક, હિતેષભાઈ સોઢા, મયંકભાઇ વાણીયા, અંકીતભાઇ વાણીયા, કૌશલભાઈ વાણીયા, હિતેષભાઈ બોડા, રોહિતભાઈ મિયાત્રા, અક્ષયભાઈ મિયાત્રા, રાજ એસ. મિયાત્રા, જીતેશભાઇ ભોજક, ધર્મેશભાઇ મછોયા, યોગેશભાઇ બોડા, પ્રકાશભાઈ ગોહેલ, વિશાલભાઈ ગોહેલ, રાહુલભાઈ ગોહેલ, આનંદભાઈ ભોજક, ભાવિનભાઇ પરમાર, અનિલભાઇ બોરાણા, હાર્દિકભાઈ બોરાણા, અજયભાઇ બોરાણા, પ્રિતેશભાઇ બોરાણા, ભાવસિંગભાઇ પરમાર, ઉદયભાઈ મેર, ધાર્મિકભાઈ મેર, મોહિતભાઈ રણજીતભાઈ સો ેઢા , ભાવેશભાઇ બોઘાભાઈ પરમાર, ભુમીતભાઈ લખમણભાઇ પરમાર, ઉદયભાઈ સંજયભાઈ સોઢા, રાજુભાઈ રણછોડભાઈ નકુમ, પ્રકાશભાઈ કાનજીભાઇ ચૌહાણ, સૌરભભાઈ સંજયભાઈ ચૌહાણ, રાહુલભાઈ સંજયભાઇ પરમાર, ગીરીશભાઇ બોરાણા, રાકેશભાઇ રમેશભાઇ સોઢા, પ્રતાપભાઇ કાળુભાઇ સોઢા, મુકેશભાઇ ખીમજીભાઇ સોઢા, સંજયભાઇ ખીમજીભાઇ સોઢા, વિપુલભાઇ બાબુભાઇ પરમાર, હેમતભાઇ કાનજીભાઇ રાઠોડ, રાકેશભાઇ દિલીપભાઇ ચૌહાણ, અજયભાઇ નિકુંજભાઇ ચૌહાણ, જેન્તીભાઇ કાનજીભાઇ રાઠોડ, અનિલભાઇ તુલશીભાઇ વાળા, પિયુષભાઇ વિજયભાઇ ચુડાસમા, રાજભાઇ બાલાભાઇ પરમાર, દિપકભાઇ બાબુભાઇ નકુમ, વિજયભાઇ દામજીભાઇ સોઢા, અશોકભાઇ ધીરૂભાઇ ચૌહાણ, મિતેશભાઇ રમેશભાઇ સોઢા, ચિરાગભાઇ હરસુખભાઇ ચૌહાણ, અનિલભાઇ હરેશભાઇ પરમાર, ધનરાજભાઇ જીતુભાઇ સોઢા, અમિતભાઇ જયસુખભાઇ સોઢા, ભાવેશભાઇ અમુભાઇ સોઢા, સુરેશભાઇ અમુભાઇ સોઢા, જયેશભાઇ અશોકભાઇ ચૌહાણ, યશદિપભાઇ લક્ષ્મણભાઇ પરમાર, સમુહ લગ્નની મહિલા કમીટીમાં યશસ્વીબેન બોડા, ક્રિષ્નાબેન ભોજક, જાનવીબેન રાઠોડ, જુહીબેન રાઠોડ, સપનાબેન જાદવ, આરતીબેન સમેજા, આશાબેન ગોહેલ, હંસાબેન રાકેશભાઇ ચૌહાણ, કોમલબેન રાજુભાઇ પરમાર, શિલ્પાબેન ભાવેશભાઇ પરમાર, ધર્મિષ્ઠાબેન લખમણભાઇ પરમાર, ગીતાબેન સંજયભાઇ સોઢા, સલોનીબેન ધર્મેશભાઇ સોઢા, સ્નેહાબેન રણજીતભાઇ સોઢા, ધારાબેન રાકેશભાઇ ચૌહાણ, જયશ્રીબેન નટુભાઇ સોઢા, મહકબેન કમલેશભાઇ મચ્છોયાની ટીમ કાર્યરત છે.
સમસ્ત રાવળ સમાજ ચેરીટેબલ
ટ્રસ્ટની અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિઓ
રાજકોટ, તા. ૧૦ : સમસ્ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ (સમસ્ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટની સેવાકીય પ્રવળત્તિઓ ટ્રસ્ટ દ્વારા રાજકોટ શહેર તથા રાજકોટ જીલ્લામાં વસતા આપણા સમાજના લોકો માટે અંદાજે ૫૦૦ જેટલા વિચરતી- વિમુકતી જાતિના દાખલાઓ કઢાવી આપવામાં આવેલ છે.
ટ્રસ્ટ દ્વારા રાજકોટ શહેર તથા રાજકોટ જીલ્લામાં વસતા આપણા સમાજના લોકોને આરોગ્યને ધ્યાને લઈ રાજકોટ
શહેરમાં કુલ-૨ અમળતમ કાર્ડ કેમ્પનું આયોજન કરી અંદાજે ૫૦૦ જેટલા અમળતમ કાર્ડ કઢાવી આપવામાં આવેલ છે.
ટ્રસ્ટ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલ થેલેસેમીયા ગ્રસ્ત લોકો માટે આપણા સમાજના લોકો તથા અન્ય સમાજના લોકો સાથે મળી રાજકોટ શહેરમાં કુલ-ર બ્લડ કેમ્પનું આયોજન કરી અંદાજે રપ૦ જેટલી બ્લડની બોટલોનું સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવેલ છે.
ટ્રસ્ટ દ્વારા આખા વિશ્વમાં હાહાકાર મચાવેલ કોવિડ-૧૯ (કોરોના) જેવી મહામારી વચ્ચે પણ રાજકોટ શહેર તથા તેની આસપાસના વિસ્તારોમાં દરરોજ સવારે તથા સાંજે અંદાજે ૪૦૦૦ લોકોને પોતાના જીવના જોખમે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ. (દરરોજ એક ટાઈમમાં અંદાજે ૪૦૦૦ લોકો એટલે કે બે ટાઈમમાં કુલ ૮૦૦૦ લોકોના ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી.) વધુમાં જણવવાનું કે અમારા ટ્રસ્ટ દ્વારા આ કોરોના સમય દરમિયાન આપણા સમાજના લોકો માટે તથા અન્ય સમાજના લોકો માટે રાશન-કીટાની પણ વ્યવસ્થા કરી આપેલ.
ટ્રસ્ટ દ્વારા રાજકોટ શહેરમાં દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે નીકળતી રથયાત્રાનું ભવ્ય સ્વાગત તથા રથયાત્રામાં જોડાતા તમામ ભકતો માટે ઠંડા પીણા ની વ્યવસ્થા કરવામાં આવે છે. આયોજન
સમાજના સંત શ્રી રતનદાસ બાપુની તિથિ દરમિયાન યોજાતી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેમજ ફરાળની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.
રાજકોટ શહેર તથા તેની આસપાસના વિસ્તારમાં વસતા આપણા રાવળ સમાજના લોકો માટે સરકારશ્રીની યોજના મુજબ ઘરથાળના કુલ ૧૭૪ પ્લોટો ફાળવવામાં આવેલ છે. તેમજ આપણા સમાજના લોકોને વધુમાં વધુ આનો લાભ મળી રહે તેવો પણ પ્રયત્ન અમારા ટ્રસ્ટ દ્વારા પ્રગતિમાં છે.
મુખ્ય આયોજકમાં ગોપાલભાઇ બોરાટ (પ્રમુખશ્રી, સમસ્ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ). (૯.ર૯)
સંકલન : ગોપાલભાઇ બોરાણા
પ્રમુખ-સમસ્ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ
મો. ૯૭ર૬૦ ૦૦૦૪૪
(11:15 AM IST)










