તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Wednesday, 11th December 2024
સી.આર.પાટીલ સાથે રામભાઇ મોકરીયાની મુલાકાત

રાજકોટ, તા. ૧૧: ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ સાથે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ તકે કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારની વિવિધ યોજનાઓ અંગે ચર્ચા-વિચારણા કરી હતી.
(3:26 PM IST)










