<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

સદ્‌ગુરૂદેવ પૂ. પારસમૂનિ મ.સા.ની બે દિવસ રાજકોટમાં સ્‍થિરતા

રોયલ પાર્ક ઉપાશ્રય પાસે ‘મધર લવ' ખાતે દર્શન - વંદનાનો લાભ મળશે

રાજકોટ, તા.૧૧: ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.જગદીશમુનિ મ.સા.ના સુશિષ્‍ય સદ્‌ગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા. રાજકોટ ખાતે ‘મધર લવ', રોયલ પાર્ક ઉપાશ્રય પાસે બીરાજમાન છે. ભાવિકોને બે દિવસ દર્શન-વંદનનો લાભ આપશે

(3:40 PM IST)