<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

અકિલા ન્યુઝ : રાજકોટની નામાંકિત ગોપાલ નમકીનમાં ભયાનક આગ બાદ શહેરની આસપાસના વિસ્તારોમાંથી ફાયર ટીમને બોલાવાઇ, હજુ આગ કાબુમાં નથી આવી, આગ અગવાનું કારણ હજુ અકબંધ, TRP ગેમ ઝોનમાં આગ લાગ્યા બાદ રાજકોટ ફાયર ટિમ આ ઘટનાને લઇ સતત ખડે પગે જોવા મળી રહી છે, આગ પર કાબુ મેળવવા પ્રયાસ ચાલુ છે, જુઓ મેટોડા GIDC થી લાઈવ. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા :જુઓ વિડીયો

(7:36 PM IST)