તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
સહકાર ભારતીનાં હોદેદારોની આજે સાંજે મિટીંગ
અખીલ ભારતીય સંગઠન મંત્રી સંજયજી પાંચપોર, ગુજરાત પ્રાંત સંગઠન મંત્રી જીવનભાઇ ગોલ માર્ગદર્શન આપશે

રાજકોટ, તા. ૧૪: સહકાર ભારતીના અખિલ ભારતીય સંગઠન મંત્રી શ્રી સંજયજી પાંચપોર, ગુજરાત પ્રાંત સંગઠન મંત્રી શ્રી જીવનભાઈ ગોલે, સૌરાષ્ટ્રનાં પ્રવાસે.
રાજકોટમાં સહકાર ભારતી રાજકોટના રાજકોટના હોદ્દેદારો, પ્રકોષ્ઠ, પૂર્વ, દક્ષિણ, પヘમિ, ઉત્તર ,ઝોન હોદ્દેદારો સાથે એક વાર્તાલાપ નો કાર્યક્રમ આજે તા. ૧૪ શનિવારે સાંજે ૬-૦૦ કલાકે માધવ શરાફી સહકારીમંડળી સ્વામિનારાયણ મંદિર સામે કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.
લાભ લેવા ડો. એન. ડી. સીલું, અધ્યક્ષ, જયેશ સંઘાણી, મહામંત્રી રાજકોટ મહાનગર સહકાર ભારતી મો. ૯૪૨૮૨૦૦૫૨૦ ની યાદીમાં જણાવ્યું છે
(3:34 PM IST)










