<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

રાજકોટ માર્કેટિંગયાર્ડના આજના શું રહ્યા જણસીના ભાવ

જાણો કઠોળ અને અનાજના આજના 20 કિલો ગ્રામનો શું ભાવ છે, કેટલા જથ્થાની આવક થઇ

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જણસીની આવક થતી હોય છે. તેમજ તે કઠોળ અને અનાજના આજના 20 કિલો ગ્રામનો શું ભાવ છે, કેટલા જથ્થાની આવક થઇ છે, નિમ્ન અને ઉંચ ભાવ વિશે તમામ માહિતી આ લેખમાં આપેલી છે. તો ચાલો તેના વિશે તમને માહિતી આપીએ.

રાજકોટ માર્કેટિંગયાર્ડમાં કપાસ બીટીનો ભાવ 1350થી 1470, ઘઉં 580થી 666, જુવાર સફેદ 680થી 780, બાજરી 405થી 555, ચણા સફેદ 1400થી 2450, તલી 2100થી 2700, એરંડા 1160થી 1214, સોયાબીન 775થી 831, લસણ 3250થી 4800 અને ધાણી 1350થી 1528 જોવા મળ્યો છે.

(6:17 PM IST)