તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
અકિલા ન્યુઝ : રાજકોટ 80 ફૂટ રોડ સોરઠીયા વાડી પાસે પ્લોટમાં પડેલ જનરેટરની ગાડીમાં લાગી આગ, આગમાં જસ્નરેટર સહીત ગાડી બળીને ખાક, ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. : જુઓ વિડિયો

(1:29 PM IST)










