તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
બીઆરટીએસ બસ સ્ટોપ સાથે બસ અથડાઇ

રાજકોટઃ દોઢસો ફુટ રીંગ રોડ ગોવર્ધન ચોકમાં સીટી બસ બીઆરટીએસ બસ સ્ટોપ સાથે બીઆરટીએસ રૂટની સીટી બસ અથડાઇ પડી હતી. કોઇપણ કારણોસર ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. સદ્દનસિબે કોઇને ઇજા થઇ નહોતી. ગઇકાલે એક સીટી બસના ચાલકે સાઇકલસ્વાર વૃધ્ધને ઠોકરે લેતાં તેઓ ઘવાયા હતાં.
(4:58 PM IST)










