<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

રાજકોટના અડધો ડઝન પીઆઇની આંતરિક બદલી કરતા બ્રિજેશકુમાર ઝા: રાજકોટ ડીસીબી પીઆઇ તરીકે સીએસ જાદવ, સાઇબર ક્રાઇમનો હવાલો એસડી ગીલવાને સોંપાયો, જ્યારે પ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે વી આર વસાવાની નિમણુક

શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઈ  કરપાડા EOWનાં પીઆઇ બન્યા

પ્રદ્યુમનનગરનાં બી. એમ. ઝનકાંત AHTUનાં પીઆઇ તરીકે મૂક્યા

લીવ રિઝર્વનાં એસ. આર. મેઘાણી ગાંધીગ્રામનાં પીઆઇ બન્યા

એમ.ઓ.બીનાં એસ. ડી. ગિલવા સાયબર ક્રાઈમ પીઆઇ બન્યા

અહતુ નાં સી. એસ. જાદવ રાજકોટ ડીસીબીનાં પીઆઇ થયા

લીવ રિઝર્વનાં વી. આર. વસાવા ને પ્રનગર માં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે મૂક્યા

તથા

જી. આર. ચૌહાણને એમ.ઓ.બી. પીઆઇ તરીકે બદલી કરતા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા.

(5:56 PM IST)