<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

આધુનીક સાધનોથી સજજ ડો. ભુષણ કાલરીયાના

‘‘કોસ્‍મેટીક ડેન્‍ટલ કેર એન્‍ડ ઈન્‍મ્‍પલાન્‍ટ'' કલીનીકનો શુભારંભ

રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પર  ‘‘ડેકોરા પ્‍લાઝા''સેન્‍ટરમાં શહેરમાં છેલ્લા ૨૨ વર્ષથી સેવા આપતા ડો. ભુષણ કાલરીયાના ‘‘કોસ્‍મેટીક ડેન્‍ટલ કેર એન્‍ડ ઈમ્‍પલાન્‍ટ'' દ્વીતીય કલીનીકનો તા.૧૫/ ના દિવસે શુભેચ્‍છકો, સ્‍નેહીજનોની  ઉપસ્‍થિતિ માં શુભઆરંભ કરવામાં આવેલ  ડો. કાલરીયા સૌરાષ્‍ટ્ર વિસ્‍તારના સર્વે પ્રથમ કોસ્‍મેટીક ડેન્‍ટલ સર્જન તરીકે ૨૦૦૨ થી ડો.યાજ્ઞીક રોડ ઉપર પોતાનું કલીનીક ધરાવે છે. તેઓએ કાલાવડ રોડ પરના નવા વિકસીત વિસ્‍તારમાં પોતાની અતિ આધુનીક અને સુશોભીત કલીનીકની બીજી શાખાનો શુભારંભ કરેલ છે. ડો. કાલરીયાએ ૨૦ હજાર ઉપરાંત સીંગલ શીટીંગ રૂટ કેનાલ સારવાર કરેલ છે. ઉપરાંત કોસ્‍મેટીક ડેન્‍ટીસ્‍ટ્રી સ્‍માઈલ ડીઝાઈન ફીકસ દાંત અને ઈમ્‍પલાન્‍ટની સારવાર ઉપલબ્‍ધ છે. તેમજ આખી બત્રીસીનો એક્ષરે OPG (CBCT) ના આધુનીક એક્ષરે યુનિટ દ્વારા નિદાનની સારવાર મળી શકશે

(4:54 PM IST)