તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 19th December 2024
ખાદ્યતેલોમાં મંદી : કપાસીયા તેલમાં ર૦ અને સીંગતેલમાં ૧૦ રૂા. તૂટયા

રાજકોટ, તા. ૧૯ : ખાદ્યતેલોમાં મંદિના પગલે કપાસીયા તેલમાં ર૦ રૂા. અને સીંગતેલમાં ૧૦ રૂા. તૂટયા હતા.
સ્થાનીક બજારમાં ડિમાન્ડના અભાવે આજે કપાસીયા તેલમાં ર૦ રૂા. ઘટયા હતા. કપાસીયા તેલ લૂઝના ભાવ ૧ર૪પ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧રરપ રૂા. અને કપાસીયા ટીનના ભાવ ર૦૯૦ થી ર૧૪૦ રૂા. હતા તે ઘટીને ર૦૭પ થી ર૧ર૦ રૂા. થયા હતા. સીંગતેલમાં પણ ૧૦ રૂા. તૂટતા સીંગતેલ લૂઝ (૧૦ કિ.ગ્રા)ના ભાવ ૧૪રપ રૂા. હતા તે ઘટીને ૧૪૧પ રૂા. અને સીંગતેલ રપ૧પ રૂા. હતા તે ઘટીને ર૪પપ થી રપ૦પ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.
(4:49 PM IST)










